કસ્તૂરી ક્રાંતિ (Kasturi Kranti)

પ્રકાર: અર્ધવેલડી મગફળી

Kasturi Kranti Groundnut

વાવણી અને ખાતર

  • ૬૦ x ૧૦ સે.મી. ના અંતરે ૧૨૦ કિ.ગ્રા. બિયારણથી વાવણી.
  • હેક્ટરે ૨.૫ ટન છાણીયું ખાતર અને ઘઉંમાં ૨૪ ટન છાણીયું ખાતર પ્રતિ હેકટરે આપવું.
  • ગૌમુત્ર અને પંચગવ્યના છંટકાવથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

આંતરખેડ અને નિંદામણ

  • વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવા.

રોગ અને જીવાત નિયંત્રણ

  • લીલી અને લશ્કરી ઈયળ માટે ફેરોમેન ટ્રેપ (૫/હે.) ગોઠવવા.
  • પાનના ટપકાં માટે લીમડાના ૧% દ્રાવણનો ઉપયોગ કરવો.

પિયત અને આંતરપાકો

  • ફૂલ આવવા અને સુયા ઉતરવાની અવસ્થાએ જો વરસાદ ન હોય તો પૂરક પિયત આપવું.
  • મગફળી સાથે કપાસ, એરંડા કે તુવેર આંતરપાક તરીકે લઈ શકાય.

કાપણી અને સંગ્રહ

  • પાક તૈયાર થાય ત્યારે કરબ મારી એક અઠવાડિયું સૂકવવા.
  • બિયારણ જાળવણી માટે ફુદીના પાવડરનો ૨.૫% પ્રમાણે ઉપયોગ કરવો.